Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ગલવાન પર ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની વાતચીતનું કોઇ પરિણામ નહી

લદાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ પછી બંને દેશો વચ્ચે તનાવ ચરમ સ્તર પર છે. દેશમાં આને લઇ સતત ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલુ છે. રાજનાથસિંહએ પ્રધાનમંત્રી સાથે વાત કરી ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીને લઇ મેજર જનરલ સ્તરની વાતચીત થઇ પણ પરિણામ કાંઇ આવ્યું નહીં. આવનારા દિવસોમાં વધારે વાતચીત થઇ શકે છે. બંને દેશોના વિદેશ મંત્રીઓએ ફોન પર વાત કરી.

(12:31 am IST)