Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત-ચીનમાં સરહદ પર તનાવઃ શું હવે બાજી હાથથી નીકળી જશે ?

 

ભારત અને ચીનએ લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર થયેલ અથડામણ માટે એકબીજા પર આરોપ લગાવ્યા છે આ અથડામણમાં ભારતીય સેનાના ર૦ જવાન માર્યા ગયા છે.

રિપોર્ટના મુતાબિક બંને તરફથી કોઇ ગોળીબારી નથી થઇ પણ લાંબા સમય સુધી હાથાપાઇ ચાલી જેના કારણે જવાન જખ્મી રૃપે ગંભીર ઘાયલ થયા અને મોત થયા.

બીબીસી સંવાદદાતા નીતિન શ્રી વાસ્તવે ભારતના પૂર્વ સેનાધ્યક્ષ જનરલ મલિકથી વાત કરી જાણવા માંગ્યું કે આ વકત સીમા પર હાલત કેટલી ગંભીર છે મલિકએ કહ્યું ઘટના સ્થળ પર તનાવ વધી ગયો છે. ફરી વખત અથડામણ થશે તો આનુ કોઇ મિલિટ્રી સમાધાન નહી હોય.

(12:25 am IST)