Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

મને મારા પતિના મોતનો બદલો જોઇએઃ શહીદ કુંદનકુમારની પત્નીનો આક્રોશ

ભારત-ચીન સીમાની ગલવાન ઘાટીમાં શહીદ થયેલ ભારતના ૨૦ સૈનિકોમાં સહરસાથી જોડાયેલ ગામ આરતના કુંદન યાદવ નામના એક જવાન પણ શામેલ છે. કુંદનની પત્નીએ કહ્યુ છેલ્લે ૯ તારીઅના એમની સાથે વાત થઇ હતી. એમના મોતનો બદલો જોઇએ.

(10:30 pm IST)