Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારત અને ચીન બંને પક્ષ સંયમમાં રહેઃ ઇયુ વિદેશ મામલા અને સુરક્ષા નીતિના પ્રવકતાની પ્રતિક્રિયા

ઇયુ વિદેશ મામલા અને સુરક્ષા નીતિના પ્રવકતાએ કહ્યુ ભારત અને ચીન વચ્ચે એલએસી (એલએસી) સાથે હાલની ચિંતાજનક ઘટનાઓને ધ્યાને લઇ અમે બંને પક્ષોને સંયમ દેખાડવા અને સૈન્ય ડી.એસ્કેલેશનમા સંલગ્ન હોા માટે પ્રોત્સાહિત કરીએ છીએ સાથોસાથે અમે આ પણ ઇચ્છીએ કે વાતચીત ચાલુ રહે.વિદેશ મંત્રાલયની સ્પષ્ટ વાતઃ ગલવાનમા જે થયુ તે ચીનનુ પૂર્વ યોજીત ચાલ

લદાખની ગલવાન ઘાટીમાં હિંસા પછી સીમા પર ઉપજેલ તનાવને ઓછો કરવાની કોશિષ થઇ ગઇ છે. બુધવારના ભારત અને ચીનના વિદેશ મંત્રીયોની વચચે ફોન પર વાત થઇ છે વિદેશમંત્રી એસ.જયશંકરએ પોતાની ચીની સમકક્ષ યાંગ પી કે ની સાથે પૂર્વી લદાખની સ્થિતિ પર વાતચીત કરી છે.

(10:28 pm IST)