Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

નોએડાઃ ઇએસઆઇ હોસ્પિટલના સ્ટાફને સેલરી ન મળવા પર ઘરણા પ્રદર્શન કર્યા

નોએડાઃ ઇએસઆઇ હોસ્પિટલના સ્ટાફને પગાર ન મળવા પર ધરણા પ્રદર્શન કર્યા રોબિનએ બતાવ્યુ હું ચાર વર્ષથી અહી કામ કરી રહ્યો છું મને નથી મળ્યો જોઇનિંગ લેટર કે નથી મળ્યુ  ઓળખપત્ર અમે ઇચ્છીએ છીએ કે અમારા અકાઉન્ટમાં પગાર મળે અમને ત્રણ-ત્રણ મહિનાથી પગાર નથી મળ્યો જયારે હડતાલ કરીએ છીએ ત્યારે પગાર મળે છે.

(10:24 pm IST)