Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

કોવિડ-૧૯ઃ વ્યાપારિયો કોરોના સંક્રમિત થયા પછી જૂની દિલ્લીની દેશની સૌથી મોટી મેડિસિન માર્કેટ 'ભાગીરથ પેલેસ' બંધ

જૂની દિલ્લીમાં આવેલ દેશની સૌથી મોટી મેડિસિન માર્કેટ ભાગીરથ પેલેસના ઘણા દુકાનદાર અને એમના કર્મચારી કોરોના પોઝીટીવ મળ્યા છે. વધતા કોરોના કેસોને ધ્યાને લઇ આ માર્કેટને આગામી એક અઠવાડીયા બંધ કરવામા આવેલ છે. પુરી માર્કેટને સેનિટાઇઝ કરવામા આવી રહી છે. અને ૨૪ જૂનથી આ દવા બજાર ફરીથી ખૂલશે.

(10:20 pm IST)