Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો બીજી વખત કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટિવ

15મીની બેઠકમાં હાજર અમિતભાઇ શાહ અને કેજરીવાલ હોમ ક્વોરેન્ટાઇન થશે કે કેમ ? સહુની મીટ મંડાઈ :( ન્યુઝ ફર્સ્ટ )

નવી દિલ્હી : દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનો બીજી વખત કરાયેલો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે

  ગત 15 જૂને અમિતભાઈ શાહ સાથેની બેઠકમાં કેજરીવાલ સાથે સત્યેન્દ્ર જૈન જોડાયા હતા. હવે અમિતભાઈ અને કેજરીવાલ હોમ કોર્નટાઇન થશે કે કેમ તે તરફ સહુ મીટ માંડી રહ્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે.
  શ્રી જૈનને હાઈલેવલ તાવ છે અને ઓક્સિજન લેવલ ઓછું છે. 55 વર્ષના શ્રી જૈનને મંગળવારે શ્રી રાજીવ ગાંધી સુપર સ્પેશ્યલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ

(8:53 pm IST)