Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

હવે વધુ લોકડાઉન નહી !!

આજે વડાપ્રધાનએ, મુખ્યમંત્રીઓને લોકડાઉનની અફવાઓ સામે નિશ્ચિતપણે લડવાની જરૂરિયાત વિશે જણાવ્યુ હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે દેશમાં હવે લોકડાઉન વધારવામાં નહી આવે : વડાપ્રધાને કહ્યું હતું કે દેશ હવે અનલોકિંગના તબક્કામાં છે : તેમણે વધુમાં જણાવ્યુ હતું કે 'હવે આપણે અનલોકના તબક્કા 2 વિશે વિચારવાની તાતી જરૂર છે', તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે.

હવે વધુ લોકડાઉન નહી !! : આજે વડાપ્રધાનએ, મુખ્યમંત્રીઓને લોકડાઉનની અફવાઓ સામે નિશ્ચિતપણે લડવાની જરૂરિયાત વિશે જણાવ્યુ હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે દેશમાં હવે લોકડાઉન વધારવામાં નહી આવે : વડાપ્રધાને કહ્યું હતું કે દેશ હવે અનલોકિંગના તબક્કામાં છે : તેમણે વધુમાં જણાવ્યુ હતું કે 'હવે આપણે અનલોકના તબક્કા 2 વિશે વિચારવાની તાતી જરૂર છે', તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે.

 

(7:12 pm IST)