Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ભારતીય વિમાન શાંધાઇ એરસ્પેસમાં પ્રવેશી ચુકયું

બંને દેશ વચ્ચે કોઇ નિયંત્રણ નથી મુકાયા

આજે બપોરે આ લખાય છે ત્યારે એર ઇન્ડિયાની શાંધાઇ જઇ રહેલ ફલાઇટ ચીનના હવાઇ ક્ષેત્રમાં આકાશમાં ઉડયન કરી રહી છે. ડાયરેકટર જનરલ ઓફ સીવીલ એવીએશને કહ્યું છે કે બંને દેશો ભારત અને ચીને તેની એર સ્પેસના ઉપયોગ ઉપર એકબીજાના વિમાનો માટે કોઇ નિયંત્રણો લાદયા નથી.

(4:06 pm IST)