Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

પાકિસ્તાનનું વધુ એક જુઠાણું : ભારતીય દૂતાવાસના 2 અધિકારીઓની ધરપકડ કર્યાના આરોપનો ઇન્કાર : હિટ એન્ડ રન કેસમાં પકડાયેલા બંને આરોપીઓને ભારત છાવરી રહ્યું હોવાનો આક્ષેપ

ઇસ્લામાબાદ : પાકિસ્તાન ખાતેના ભારતીય દૂતાવાસના બે અધિકારીઓની ધરપકડ કરવા બાબતે ભારતે સખત વિરોધ નોંધાવી પાકિસ્તાન દૂતાવાસ સમક્ષ રજુઆત કરતાં પાકિસ્તાને ફરી એકવાર જુઠાણું પેશ કર્યું છે.

અભી બોલા અભી ફોક માં માહેર પાકિસ્તાને જણાવ્યું છે કે આ અધિકારીઓ હિટ એન્ડ રન કેસમાં પકડાયા છે.અને ભારત આ અપરાધીઓને છાવરવાની કોશિષ કરી રહ્યું છે.

(1:34 pm IST)