Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

વાઇરસનું ટેમ્પરેચર શું છે?

દુનિયાભરમાંથી હવે કોરોના વાઇરસ માટે ચીનને જવાબદાર ઠેરવવાની ચળવળ શરૂ થઈ ગઈ છે. લગભગ દરેક દેશ  કોરોનાને ચાઇના મેડનું લેબલ લગાવી દીધું છે. ધર્મશાલામાં એક તિબેટિયન બૌદ્ઘ સાધુ લાલ રંગના કોરોના વાઈરસનાં જાયન્ટ ગોળાનો જાણે તાવ માપતા હોય એમ ટેમ્પરેચર માપવાના ડિજિટલ થર્મોમીટરથી તપાસ કરતા હતા. આ વાઈરસ પર મેડ ઇન ચાઈના લખેલું છે.

(11:19 am IST)