Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

રાજસ્થાને રાજય બહારથી આવતા-જતા લોકો માટે 'પાસ' પ્રથા બંધ કરીઃ હવે ચેક પોસ્ટ ઉપર મેડીકલ ચેકીંગ બાદ એન્ટ્રી

રાજસ્થાન સરકારે રાજયમાં આવતા અને જતા લોકો માટે 'પાસ' પ્રથા બંધ કરી છેઃ કોરાના સંદર્ભે રાજયની સ્થિતિ સુધરતા મુખ્ય સચિવ દ્વારા જાહેરાતઃ પરંતુ ઉભી કરાયેલ ચેક પોસ્ટ ઉપર મેડીકલ ચેકઅપ ફરજીયાતઃ ગુજરાતના રાજકોટ સહિત દરેક કલેકટરોને કરાતી જાણ

(11:19 am IST)