Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ઉત્તરપ્રદેશમાં કોરોના બેકાબૂ બન્‍યોઃ કોરોનાનો કહેર જારી સીએમ હેલ્‍પલાઇન નંબરમાં કામ કરનાર ૮૮ કર્મચારી કોરોના પોઝીટીવ

લખનૌઃ કોરોનાનો કહેર દેશભરમા જારી છે તે ઉતરપ્રદેશમાં સીએમ હેલ્‍પલાઇન નંબર ૧૦૭૬માં  કાર્યરત કંપનીમા કામ કરવાવાળા ૮૮ કર્મચારીઅ કોનોરના પોઝીટીવ મળ્‍યા છે આ ખબરથી ખળભળાટ મચી ગયો છે. આ પર સીએમ ઓફિસ તરફથી કંપનીને નોટિસ મોકલવામા આવી છે. કંપની પર લોકડાઉન ગાઇડલાઇસનું પાલન ન કરવાનો આરોપ લગાવ્‍યો છે.

(12:00 am IST)