Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

ચીનના 43 સૈનિકો સરહદે માર્યા ગયા

બંને દેશો વચ્ચે આંકડાઓની સરખામણી કરી તનાવ કાબુ બહાર જાય.છે

નવી દિલ્હી : ઇન્ડિયા ટીવી એ હમણાં જ જાહેર કર્યું છે કે ચીનના 43 સૈનિકો આ અથડામણમાં માર્યા ગયા છે, ભારતના 20 જવાનો શહીદ થયા છે. આ આંકડો વધી શકે છે.

ચીનની સત્તાવાર ન્યુઝ એજન્સી જણાવે છે કે ચીને તેની સાઈડ માં થયેલ ખુવારી અંગે કોઈ આંકડા જાહેર કર્યા નથી.જેથી બંને દેશો વચ્ચે આંકડાઓની સરખામણી કરી તનાવ કાબુ બહાર જાય.છે 

(10:12 pm IST)