Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

લડાખ સરહદે ભારત તરફે મોટી ખુવારી વીસ જવાનો શહીદ

સરહદ પર 1967 બાદ સૌથી વિસ્ફોટક સ્થિતિ: ચીન રીતસર નફ્ફટાઈ પર ઉતરી આવ્યું: લદ્દાખ નજીક LAC પર વકરતી સ્થિતિ

 

ચીની સૈનિકો સાથેની અથડામણમાં લદાખ સરહદે ભારતના 20 જવાનો શહીદ થયાનું ન્યૂઝફર્સ્ટનો અહેવાલ જણાવે છે. ચીનના પાંચ જવાનો માર્યા ગયા છે. સરહદ પર 1967 બાદ સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાયાનું મનાય છે  ચીન રીતસર નફ્ફટાઈ પર ઉતરી આવ્યું છે  લદ્દાખ નજીક LAC પર વકરતી સ્થિતિ છે.

(10:04 pm IST)