Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

1993 બેચના અધિકારી અને ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત સંતોષ ઝાને બેલ્જિયમના રાજદૂત તરીકે નિમણૂક

યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે પણ માન્યતા અપાશે

નવી દિલ્હી;ભારતીય વિદેશ સેવાના 1993 બેચના અધિકારી અને ઉઝબેકિસ્તાનમાં ભારતના રાજદૂત સંતોષ ઝા ને,બેલ્જિયમના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમને યુરોપિયન યુનિયનમાં ભારતના રાજદૂત તરીકે પણ માન્યતા આપવામાં આવશે.વિદેશ ખાતાએ માહિતી આપી છે કે, સંતોષ ઝા જલ્દીથી ચાર્જ સંભાળશે.

(10:00 pm IST)