Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

એફિલ ટાવર થયો ૧૩૦ વર્ષનો

ર૦૧૯ ની ૧પ મેએ પેરિસની ઓળખસમા આ ઐતિહાસિક એફિલ ટાવરના બાંધકામને ૧૩૦ વર્ષ પૂરાં થવાની ઉજવણી લાઇટ શો દ્વારા કરવામાં આવી હતી. ૧૮૮૯ માં બનેલા ૩ર૪ મીટરના આ ટાવરનું વજન ૭૩૦૦ ટન છે, જે વર્ષે અંદાજે ૭૦ લાખ પર્યટકોને આકર્ષે છે.

 

(11:37 am IST)