Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

હવે ગુજરાતને દિલ્હી સાથે જોડતી બીજો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મળવાની તૈયારી: અમદાવાદ - દિલ્હી વચ્ચેનું અંતર ૧૨ કલાકને બદલે સાડા ત્રણ કલાકમાં કાપી શકાશે*

મુંબઈ પછી હવે ગુજરાતને દિલ્હી સાથે જોડતી બીજી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મળવાની તૈયારી છે. રેલવે દ્વારા ફાઇનલ કરાયેલ ડીપીઆર જણાવે છે કે આ ટ્રેન સાબરમતી સ્ટેશનથી શરૂ થશે, અને  અમદાવાદ અને દિલ્હી વચ્ચેનો પ્રવાસ સમય હાલના ૧૨ કલાકથી ઘટીને માત્ર ૩.૫ કલાક થી જશે..

(12:16 am IST)