Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

જો હું હોટલમાં જમતો હોત તો સમય પર આવતઃ હવાલદારનો બોસને જવાબ

બેંગ્લોરના જયનગર પોલીસ સ્ટેશનના એક હવાલદારને કામ પર મોડા આવવાના જવાબમાં પોતાના બોસ પર સિકંજો કસવા માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો એમણે લખ્યુ હતુ જો હુ બંને સમય હોટલમાં જમીને પોલીસ સ્ટેશનમાં સૂઇ જાઉ તો સમયસર આવુ. હવાલદારએ કહ્યું બોસથી ઉલ્ટુ એને પરિવારનો ખ્યાલ પણ રાખવો પડે છે. પત્ની પોલીસમાં છે બાળકોને ખવડાવી,પીવડાવી સ્કુલે મોકલવાનુ કામ પણ કરવું પડે છે.

(11:51 pm IST)