Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

શરદ પવાર મોટા ખેલાડીઃ હવાઓની રુખ સમજી જાય છે : પી.એમ.મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધા (મહારાષ્ટ્ર) માં બુધવારના કહ્યું એનસીપી અધ્યક્ષ શરદ પવાર ખૂબ જ મોટા ખેલાડી છે. તે સમયની પહેલા હવાની રૂખ જાણી જાય છે. એમણે આગળ કહ્યું તે એવું કોઇ કામ નથી કરતા જેનાથી એમને અને એમના પરિવારને ઉની આંચ આવે બાકી કોઇપણ બલિ ચડી જાય તો તો ચડી જાય.

(11:17 pm IST)