Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

રિટર્નીગ ઓફીસરના રૂમમાં બાબા રામદેવનું અનુલોમ- વિલોમ

જયપુર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડના ફોર્મ ભરતી વખતે યોગ ગુરૂ બાબા રામદેવ પણ સાથે રહ્યા હતા. તેઓ રિટર્નીગ ઓફીસરના રૂમમાં જ અનુલોમ- વિલોમ કરવા લાગતા રિટર્નીગ ઓફીસર ઈકબાલ ખાન ભડકી ઉઠયા હતા અને વકીલને તુરંત તે બંધ કરાવવા જણાવ્યું હતું.

(3:28 pm IST)