Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ટેરર ફડીંગઃ ઈડીની મોટી કાર્યવાહીઃ પથ્થરબાજોને ફંડ આપનાર કાશ્મીરી ઉદ્યોગપતિની ૬ કરોડની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ ઈડીએ કાશ્મીરી ઉદ્યોગપતિ જહુર અહમદ વટાલીની ૬.૧૯ કરોડની સંપત્તિ જપ્ત કરી છેઃ તેમના ઉપર પથ્થરબાજોને ફંડ આપવાનો આરોપ છેઃ વટાલીને હાફીઝ સઈદથી, આઈએસઆઈથી, પાક. હાઈકમિશનથી, દુબઈથી નાણા મળતા હતાઃ વટાલી આ પૈસા જમ્મુ કાશ્મીરમાં હુરીયત નેતાઓ, ભાગલાવાદીઓ અને પથ્થરબાજોને આપતો હતોઃ તેની પાસેથી દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે

 

(10:32 am IST)