Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

ગુટકા, પાન મસાલા પર પ્રતિબંધ કાયમી કેમ ન થઇ શકે : મદ્રાસ હાઇકોર્ટએ સરકારને પુછયું

મદ્રાસ હાઇકોર્ટએ જનહિત અરજીને લઇ તામિલનાડૂ સરકારને પૂછયું છે કે ગુટકા અને પાન મસાલા પર પૂર્ણ પ્રતિબંધને કાયમી કેમ ન કરી શકાય. હાઇકોર્ટએ કહ્યું પુર્ણ પ્રતિબંધ ને બદલે સરકારે ફકત નિશ્ચિત સમયનો પ્રતિબંધ કેમ લગાવ્યો. ર૦૧૩ મા રાજયએ ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જેને વર્ષ માટે વધારી શકાય.

(8:46 am IST)