Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

આ વર્ષથી મોટા પાયા પર ભારતમાં શરૂ થશે આઇફોનનું ઉત્પાદનઃ ફોકસકેાન

આઇફોન એસેમ્બલ કરવાવાળી કંપની ફોકસકોન નો ચેરમેન ટેરી ગો એ કહ્યું છે કે આ વર્ષથી ભારતમા મોટા પાયા પર આઇફોન ઉત્પાદન કરવામા આવશે. ગો એ કહ્યું ફોકસકોનની વિસ્તાર યોજનાને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એમને આમંત્રિત કર્યા છે. એમણે કહ્યું અમે અમારી પ્રોડકશન લાઇન અહીં લાવ્યા છીએ. ભારતીય સ્માર્ટ ફોન બજારમા અમે અહમ ભુમિકા નિભાવશું

(8:49 am IST)