Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

શત્રુધ્નસિંહની પત્ની પૂનમ સિન્હા સપામા સામેલઃ લખનૌથી લડી શકે છે ચુંટણી

હાલમાં જ બીજેપી છોડી કોંગ્રેસમાં સામેલ થયેલ એકટર શત્રુધ્નસિંહાની પત્ની પૂનમસિંહા મંગળવારના સાંસદ ડિમ્પલ યાદવની હાજરીમાં સપામાં સામેલ થઇ ગયેલ છે. રીપોર્ટ મુજબ પાર્ટી એને લખનૌમાં બીજેપી પ્રત્યાશી રાજનાથસિંહ સામે ચૂંટણી લડી શકે છે. શત્રુધ્ન બિહારની પટના સાહિબથી લોકસભા ચૂંટણી લડે છે.

(8:41 am IST)