Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

યુએસ, ફ્રાન્સ, બ્રિટને યુનો સમક્ષ સિરિયાના કેમિકલ હથિયારોની તપાસની માગણી કરી

યુએસ, ફ્રાંસ, બ્રિટને સિરિયામાં આવેલી સૈન્ય સંસ્થાઓ પર હવાઇ હુમલો કર્યાના કલાકોમાં યૂનો સમક્ષ સિરિયાના કેમિકલ હથિયારોની તપાસની માગણીનો ઠરાવ રવિવારે રજૂ કર્યો હતો. : સિરિયામાં માનવતાવાદી મદદ મોકલવી, યુદ્ઘવિરામ લાદવો અને સિરિયા સાથે યુનોની આગેવાનીમાં શાંતિવાર્તા શરૂ કરવાની માગણી ત્રણે દેશોએ મળીને સુરક્ષા પરિષદ સમક્ષ રજૂ કરેલા પ્રસ્તાવમાં કરવામાં આવી છે.

(11:30 am IST)