Gujarati News

Gujarati News

News of Wednesday, 17th March 2021

અંબાણીના નિવાસ્થાને પાસેથી મળેલ વિસ્ફોટકનો બનાવ સ્ફોટક બન્યો : મુંબઈના પોલીસ કમિશનરની બદલી

 મુંબઈના પોલીસ-કમિશનર પરમવીર સિંહની ટ્રાન્સફર થઇ છે તેમના સ્થાને હેમંત નાગરેલની નિમણૂક થઇ હોવાનું જાણવા મળે છે. અંબાણીના નિવાસસ્થાન પાસેથી વિસ્ફોટકો ભરેલી મોટર મળી આવી તેમાં મુંબઈ પોલીસ ઓફિસરની સંડોવણી ખુલતાં નૈતિક જવાબદારી રૂપે મુંબઈના પોલીસ કમિશનરની બદલી થયાનું ચર્ચાઈ રહ્નાં છે.

(5:33 pm IST)