Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જ્યારે કેરળમાં ૫ હજાર અને મહારાષ્ટ્રમાં ૩૬૦૦ કેસ નોંધાયા

ભારતમાં ૨૪ કલાકમાં કુલ કોરોના કેસ ૧૧,૦૦૦ નોંધાયા : દેશમાં કુલ કોરોના કેસના ૭૫% કેસો આ બે રાજ્યોમાં નોંધાયા છે

કેરળ         :  ૪,૯૩૭

મહારાષ્ટ્ર     :  ૩,૬૬૩

પુણે          :  ૬૫૦

મુંબઈ        :  ૪૬૧

તામિલનાડુ   :  ૪૫૧

કર્ણાટક       :  ૪૩૮

બેંગ્લોર       :  ૩૦૬

ગુજરાત      :  ૨૬૩

છત્તીસગઢ    :  ૨૫૦

પંજાબ        :  ૨૪૮

મધ્યપ્રદેશ   :  ૨૩૩

પ. બંગાળ    :  ૧૫૧

ચેન્નાઈ       :  ૧૪૯

તેલંગણા     :  ૧૨૯

ઉત્તરપ્રદેશ   :  ૧૦૫

દિલ્હી         :  ૯૪

ઈન્દોર       :  ૯૩

હરિયાણા     :  ૮૬

આંધ્રપ્રદેશ    :  ૬૦

રાજસ્થાન    :  ૬૦

ઓડીશા      :  ૬૦

જમ્મુ કાશ્મીર :  ૫૮

બિહાર        :  ૫૬

અમદાવાદ   :  ૫૪

ઉત્તરાખંડ     :  ૫૩

કોલકતા      :  ૪૯

ગોવા         :  ૪૮

વડોદરા      :  ૪૪

સુરત         :  ૪૧

ઝારખંડ       :  ૪૦

ભોપાલ       :  ૩૯

ચંદીગઢ      :  ૨૯

જયપુર       :  ૨૧

હિમાચલ પ્રદેશ  :        ૧૯

લખનૌ       :  ૧૧

અમેરિકામાં કોરોનાના નવા કેસમાં ભારે ઘટાડો નોંધાયો, છેલ્લા ૨૪ કલાકમાં ૫૬૦૦૦ કેસ મને તેરસો મૃત્યુ નોંધાયા, ચાર કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ અને દોઢ કરોડ લોકોને બીજો ડોઝ અપાઈ ગયો

અમેરીકા        :   ૫૬,૩૧૨ નવા કેસો

બ્રાઝીલ         :   ૫૫,૨૭૧ નવા કેસો

રશિયા          :   ૧૩,૨૩૩ નવા કેસો

ભારત           :   ૧૧,૬૧૦ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૧૦,૬૨૫ નવા કેસો

ઈટલી           :   ૧૦,૩૮૬ નવા કેસો

જર્મની          :   ૫,૮૯૬ નવા કેસો

કેનેડા           :   ૪,૬૫૩ નવા કેસો

યુએઈ           :   ૩,૨૩૬ નવા કેસો

જાપાન          :   ૧,૯૮૩ નવા કેસો

બેલ્જીયમ       :   ૮૫૭ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૬૨૧ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૩૨૨ નવા કેસો

હોંગકોંગ        :   ૮ નવા કેસ

ચીન            :   ૭ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૪ નવા કેસ

ભારતમાં નવા ૧૧ હજાર કેસ અને ૧૦૦ના મોત, ૧૧ હજારથી વધુ સાજા પણ થયા

નવા કેસો      :     ૧૧,૬૧૦ કેસો

નવા મૃત્યુ     :     ૧૦૦

સાજા થયા     :     ૧૧,૮૩૩

કુલ કોરોના કેસો     :   ૧,૦૯,૩૭,૩૨૦

એકટીવ કેસો   :     ૧,૩૬,૫૪૯

કુલ સાજા થયા      :   ૧,૦૬,૪૪,૮૫૮

કુલ મૃત્યુ       :     ૧,૫૫,૯૧૩

કુલ વેકસીનેશન     :   ૮૯,૯૯,૨૩૦

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૬,૪૪,૯૩૧

કુલ ટેસ્ટ       :     ૨૦,૭૯,૭૭,૨૨૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૮૩,૮૧,૨૨૦ કેસો

ભારત       :    ૧,૦૯,૩૭,૩૨૦ કેસો

બ્રાઝીલ     :    ૯૯,૨૧,૯૮૧ કેસો

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો   :    ૫૬,૩૧૨

પોઝીટીવીટી રેટ :        ૫.૩%

હોસ્પિટલમાં :    ૬૪,૫૩૩

આઈસીયુમાં :    ૧૩,૬૧૬

નવા મૃત્યુ   :    ૧,૩૫૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ   :    ૪૦.૫ મિલિયન

બીજો ડોઝ  :    ૧૫.૬ મિલિયન

(3:03 pm IST)
  • અપડેટ : સુપ્રીમ કોર્ટના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રાજદીપ સરદેસાઈ વિરુદ્ધ કોઈ પણ અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી અને આ મામલે થયેલી ભૂલ ટૂંક સમયમાં સુધારી દેવામાં આવશે. access_time 12:21 am IST

  • ટૂલકિટ કેસમાં શાંતનુ મુલુકના આગોતરા મંજુર: ટૂલકિટ કેસ: બોમ્બે હાઇકોર્ટે શાંતનુ મુલુકને ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા; નિકિતા જૈકબની અરજી પર સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી access_time 12:43 am IST

  • ફ્રાન્સના સંસદના નીચલા ગૃહમાં મંગળવારે કટ્ટરવાદીઓ અને 'ઇસ્લામિક કટ્ટરવાદ' સામે લડવાના કાયદાને મંજૂરી આપવામાં આવી છે : આ કાયદા થકી સરકાર ફ્રાંસની બિનસાંપ્રદાયિક પરંપરાઓને નબળી પાડવાનો પ્રયાસ કરનાર ધાર્મિક જૂથો પર લગામ કસસે access_time 12:21 am IST