Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

મુંબઇ જીએસટી ભવનમાં આગ

મુંબઇના મઝગાવ સ્થિત જીએસટી ભવનમાં ભારે આગ ફાટી નીકળી હતી. આગને લેવલ-૩ની હોવાનું જાહેર કરાયેલ. ઘટના સ્થળે ફાયર ફાયટરોએ પહોંચી આગને કાબુમાં લેવા કવાયત હાથ ધરી હતી.

 

(3:44 pm IST)