Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

અમેરિકા સાથે ટ્રેડ વોરથી ચીનને ફટકોઃ ર૦૧૯ માં ૩૦ વર્ષમાં સૌથી ધીમી ગતિએ વધ્યો જીડીપીનો દર

નવી દિલ્હી : ર૦૧૯ માં ચીની જીડીપીની રફતાર ૩ દાયકાના સૌથી નીચલા સ્તરેઃ ૩૦ વર્ષમાં પહેલીવાર ૬.૧ ટકા જીડીપીઃ ર૦૧૯ માં જીડીપીનો દર ર૦૧૮ ના ૬.૬ ટકા કરતાં પણ નીચે જયારે ટાર્ગેટ હતો ૬ થી ૬.પ ટકાનો

(3:48 pm IST)