Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

બપોરે ૧૨-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સૌરાષ્ટ્ર-કચ્છ ધ્રુજી ઉઠ્યા, હિમાલય જેવી ઠંડીનો અનુભવ, ત્રણથી ચાર દિવસ કાતિલ ઠંડી રહેશે, અમરેલી, નલિયા અને ગિરનાર ઉપર ત્રણ ડિગ્રી જેવું તાપમાન, જામનગર રાજકોટ કેશોદ ૭ ડિગ્રી, ભુજ જૂનાગઢ અને દીવ ૮ ડિગ્રી, સુરેન્દ્રનગર કંડલા ગાંધીનગર અને વડોદરા ૯ ડિગ્રી, ડીસા વલ્લભવિદ્યાનગર વેરાવળ અને અમદાવાદ 10 ડિગ્રી, ઠંડીએ બોકાસો બોલાવ્યો

(12:25 pm IST)