Gujarati News

Gujarati News

News of Wednesday, 16th December 2020

કોચ્ચી કોર્પોરેશન નોર્થ આઇલેન્ડ વોર્ડમાં કોંગ્રેસના મેયરપદના ઉમેદવાર ભાજપ સામે એક મતથી હાર્યા

નવી દિલ્હી : કેરળમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મત ગણતરી યોજાઇ હતી. આ વચ્ચે કોચ્ચિ કોર્પોરેશન નોર્થ આઇલેન્ડ વોર્ડમાં કોંગ્રેસના મેયર પદના ઉમેદવાર એન વેણુગોપાલ ભાજપ ઉમેદવાર સામે માત્ર એક મતથી હારી ગયા છે.

(1:23 pm IST)