Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ચંદ્રબાબુ નાયડૂએ આંધ્ર સરકારના વિરોધમાં ઉંધા ચાલીને પ્રદર્શન કર્યુ

     ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ સોમવારના ઘણા નેતાઓ સાથે  આંધ્રપ્રદેશ વિધાનસભાની ઇમારત પાસે રાજય સરકાર વિરૂદ્ધ ઉંધા ચાલીને  વિરોધ પ્રદર્શન કર્યો.

        ચં઼દ્રબાબુએ કહ્યું આ સરકાર વિકાસકાર્યોને પાછળની તરફ ધકેલી રહેલ છે એમણે કહ્યું અમરાવતી સોનાનું ઇંડુ આપનારી મુર્ગી સાબિત થઇ શકે છે પણ તે એને મારી રહ્યા છે.

(11:39 pm IST)