Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભારતની રાજધાની બદલવી જોઇએ ? ડો.જી.પ્રધાનના ટવીટથી નવી ચર્ચાનો પ્રારંભ

નવી દિલ્હીઃ દેશના જાણીતા ડેટા એનાલીસ્ટ અને જેમના તારણો-ટવીટ ઉપરની વિગતો મહિનાઓ પછી અક્ષરસઃ સાચી પડતી હોય છે, તેઓએ તેમના ટવીટર હેન્ડલ @drgpradhan ઉપર લખ્યુ છે કે ''શુડ, કેન, વીલ, કેપીટલ ઓફ ઇન્ડિયા બી શીફટેડ ? '' તેમણે આ વાત લખી ૩ વિકલ્પો પણ આપ્યા છે.  ત્રણ જગ્યાઓમાં દક્ષિણ ભારત, મધ્ય ભારત અને ઉ.પ્ર.ની ધાર્મિક સાઇટોને ટાંકી છે. તેમના આ ટવીટથી અનેક અટકળો શરૂ થઇ છે. શું આગામી વર્ષોમાં દેશની રાજધાની બદલાઇ જશે?

 

(11:35 am IST)