Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

આરએસએસના લોકોનું ખાખી પેન્‍ટ અને ડ્રમ ભારતીય નથી હિટલરથી પ્રેરિતઃ છતીસગઢના મુખ્‍યમંત્રી ભૂપેશ બધેલની સટાસટી

     છતીસગઢના મુખ્‍યમંત્રી ભુપેશ બધેલએ  ગુરુવારના કહ્યું કે આરએસએસના લોકો હિટલર અને મુસોલીની (ઇટાલીના પૂર્વ પ્રધાનમંત્રી)ને આદર્શ માને છે.

     બધેલએ કહ્યું એમની પ્રેરણા લઇ આ  લોકો કાળી ટોપી અને ખાખી પેન્‍ટ પહેરે છે અને ડ્રમ વગાડે છે. આ ભારતની વેશભૂષા નથી અને અહીંનુ વાદ્યયંત્ર પણ નથી.

રામમંદિર પર ફેસલો બીજેપીએ નહી સુપ્રીમ કોર્ટએ કર્યા આતો ફકત રાજનૈતિક રોટી શેકી રહ્યા છે.
 

(12:00 am IST)