Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કોરોનાનો ગ્રાફ સતત વધ-ઘટ જોવા મળે છે : અમેરીકામાં નવા ૧ લાખથી વધુ કેસ નોંધાયા : હોસ્પિટલમાં જનાર દર્દીઓની સંખ્યા (૫૯૦૦૬)માં ઘટાડો : ૨૦૨૬ મૃત્યુ : યુકેમાં કોરોના કહેર યથાવત : નવા ૪૪૯૩૨ કેસ : ભારતમાં કોરોના કેસો ૧૫ હજારથી વધુ નોંધાયા : એકટીવ કેસમાં ઘટાડો

દેશમાં ૫૮.૯૮ કરોડ લોકોને ટેસ્ટ કરવામાં આવ્યા છે : કુલ ૯૭.૨૩ કરોડ રસી અપાઈ ચૂકી છે : ભારતમાં એકટીવ કેસ ૨,૦૧,૬૩૨ છે જે ગત ૨૧૮ દિવસમાં સૌથી ઓછા છે : રશિયામાં ૩૨૧૯૬ કેસ : બ્રાઝીલ ૧૫૨૩૯ કેસ : ફ્રાન્સ ૬૦૯૯ કેસ : સિંગાપોર ૩૪૪૫ કેસ : ઓસ્ટ્રેલિયા ૨૫૮૬ કેસ : દક્ષિણ કોરીયા ૧૬૮૨ કેસ : યુએઈ ૧૦૪ કેસ : સાઉદી અરેબીયા ૪૮ કેસ : ચીનમાં ૧૦ કેસ : હોંગકોંગમાં એકસાથે ૯ કેસ નોંધાયા

યુએસએ

:

૧,૦૦,૨૮૧ નવા કેસો

યુકે

:

૪૪,૯૩૨ નવા કેસો

રશિયા

:

૩૨,૧૯૬ નવા કેસો

ભારત

:

૧૫,૯૮૧ નવા કેસો

બ્રાઝિલ

:

૧૫,૨૩૯ નવા કેસો

જર્મની

:

૧૧,૬૫૬ નવા કેસો

ફ્રાન્સ

:

૬,૦૯૯ નવા કેસો

બેલ્જિયમ

:

૩,૫૫૨ નવા કેસો

કેનેડા

:

૩,૪૭૬ નવા કેસો

સિંગાપોર

:

૩,૪૪૫ નવા કેસો

ઇટાલી

:

૨,૭૩૨ નવા કેસો

ઓસ્ટ્રેલિયા

:

૨,૫૮૬ નવા કેસો

દક્ષિણ કોરિયા

:

૧,૬૮૨ નવા કેસો

જાપાન

:

૬૧૯ નવા કેસો

યુએઈ

:

૧૦૪ નવા કેસો

સાઉદી અરેબિયા

:

૪૮ નવા કેસો

ચીન

:

૧૦ નવા કેસો

હોંગકોંગ

:

૦૯ નવા કેસો

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા

:

૪,૫૭,૩૮,૫૮૫ કેસો

ભારત

:

૩,૪૦,૫૩,૫૭૩ કેસો

બ્રાઝીલ

:

૨,૧૬,૨૭,૪૭૬ કેસો

ભારતમાં ૨૪ કલાકમાં ૧૫ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો

:

૧૫,૯૮૧ કેસો

નવા મૃત્યુ

:

૧૬૬

સાજા થયા

:

૧૭,૮૬૧

કુલ કોરોના કેસો

:

૩,૪૦,૫૩,૫૭૩

એકટીવ કેસો

:

૨,૦૧,૬૩૨

કુલ સાજા થયા

:

૩,૩૩,૯૯,૯૬૧

કુલ મૃત્યુ

:

૪,૫૧,૯૮૦

૨૪ કલાકમાં ટેસ્ટ

:

૯,૨૩,૦૦૩

કુલ ટેસ્ટ

:

૫૮,૯૮,૩૫,૨૫૮

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો

:

૧,૦૦.૨૮૧

હોસ્પિટલમાં

:

૫૯,૦૦૬

આઈસીયુમાં

:

૧૬,૦૮૩

મૃત્યુ

:

૨,૦૨૬

કોરોના હવે 'કોલ્ડ સ્ટોરેજ'માં: ૨૪ કલાકમાં ૧૫,૯૮૧ કેસ નોંધાયાઃ ૧૬૬ દર્દીઓના મોત : કેરળમાં કોરોનાનો આંક ઘટ્યોઃ નવા ૮,૮૬૭ કેસ, ત્યારબાદ ૨૩૪૯ કેસ

તામિલનાડુ ૧૨૪૫ કેસ : મુંબઈ ૪૮૦ કેસ : કર્ણાટક ૪૭૦ કેસ : પશ્ચિમ ૪૫૧ કેસ : બેંગ્લોર ૨૩૨ કેસ : હિમાચલ પ્રદેશ ૯૦ કેસ : જમ્મુ કાશ્મીર ૫૧ કેસ : ગુજરાત ૧૪ કેસ : મધ્યપ્રદેશ - ઉત્તરપ્રદેશ ૦૬ કેસ : રાજસ્થાન - અમદાવાદ ૧ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૯૦૧ કેસ : આસામમાં ૧૪૭ કેસ : મેઘાલય ૮૧ કેસ : સિક્કીમ ૧૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૬ કેસ

કેરળ

: ૮,૮૬૭

મહારાષ્ટ્ર

: ૨,૩૪૯

તમિલનાડુ

: ૧,૨૪૫

આંધ્રપ્રદેશ

: ૫૮૬

મુંબઈ

: ૪૮૦

કર્ણાટક

: ૪૭૦

ઓડિશા

: ૪૬૭

પશ્ચિમ બંગાળ

: ૪૫૧

પુણે

: ૪૦૩

બેંગલોર

: ૨૩૨

ચેન્નઈ

: ૧૭૫

કોલકાતા

: ૧૨૭

તેલંગણા

: ૧૦૪

હિમાચલ પ્રદેશ

: ૯૦

ગોવા

: ૫૪

જમ્મુ કાશ્મીર

: ૫૧

પુડુચેરી

: ૩૭

દિલ્હી

: ૨૬

ગુજરાત

: ૧૪

હરિયાણા

: ૧૪

છત્તીસગઢ

: ૧૦

ઉત્તરાખંડ

: ૧૦

ગુડગાંવ

: ૦૯

ઝારખંડ

: ૦૯

મધ્યપ્રદેશ

: ૦૬

ઉત્તર પ્રદેશ

: ૦૬

બિહાર

: ૦૫

વડોદરા

: ૦૪

સુરત

: ૦૩

વલસાડ

: ૦૩

ચંડીગઢ

: ૦૨

અમદાવાદ

: ૦૧

રાજસ્થાન

: ૦૧

લખનૌ

: ૦૧

જયપુર

: ૦૦

રાજકોટ

: ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ

: ૯૦૧

આસામ

: ૧૪૭

મણિપુર

: ૧૧૩

મેઘાલય

: ૮૧

નાગાલેન્ડ

: ૩૧

સિક્કિમ

: ૧૭

અરૂણાચલ પ્રદેશ

: ૦૬

(2:55 pm IST)