Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

ઓનલાઇન ગેમ રમવા દરમ્યાન મિત્ર બનેલા ત્રણ છોકરાઓ પર લાગ્યો સગીર છોકરી પર રેપ કરવાનો આરોપ

ભોપાલ (મધ્યપ્રદેશ)માં ઓનલાઇન ગેમ પબજી રમવા દરમ્યાન મિત્રબનેલા ત્રણ છોકરાઓએ એક સગીર છોકરી પર રેપ કર્યો છે. પોલિસ નિરીક્ષક આલોક શ્રીવાસ્તવના અનુસાર પરિજનનો આરોપ છે કે છોકરાઓએ પીડિતાનો આપતિજનક વીડિયો પણ બનાવ્યો છે. શ્રી વાસ્તવએ કહ્યું આરોપિયોની ધરપકડ કરી એમના વિરૂ ધ્ધ રેપની ધારા લગાવવામાં આવી છે.

 

(10:25 pm IST)