Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ કિડની સ્ટોન કઢાવવા માટે કરાવશે સારવાર

નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલએ કહ્યું છે કે તે પોતાની કિડનીથી એક સ્ટોનને કઢાવવા માટે સારવાર કરાવવા જઇ રહ્યા છે ટવિટર પર એમણ લખ્યુ હું જલ્દી પરત આવી જઇશ એલજેપીના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાનના નિધન પછી ગોયલને ઉપભોકતા મામલો ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે.

(9:44 pm IST)