Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

મારો દેશ ભાગ્યશાળી છે, અહીં ઘણા ભારતીય રેસ્ટોરેંટછે હું ચના મસાલા અને નાન ખાવા જઉં છું : તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેન

તાઇવાનના રાષ્ટ્રપતિ સાઇ ઇંગ-વેનએ ટવિટ કર્યુ છે. મારો દેશ ભાગ્ય શાળી છે કે અહીં પર ઘણા ભારતીય રેસ્ટોરેંટ છે અને તાઇવાનની જનતા એને પ્યાર કરે છે એમણે લખ્યું હું હંમેશા ચના મસાલા અને નાન ખાવા માટે જઉં છું. જયારે આ મને મારી ભારત યાત્રાના દિવસો વિવિધતા અને રંગોથી ભરેલ દેશની યાદ અપાવે છે.

(9:42 pm IST)