Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાજકોટમાં સાંજે 47 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 78 કેસ નોંધયા

કુલ કેસ 7681 : હાલ 805 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 47 અને બપોરે 31 સાથે આજે કુલ 78 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 47 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 7681 થયા છે. હાલમાં 805 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 92 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

 

(8:08 pm IST)