Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રપ૦ રૂપિયાનું સિક્કાનું બુકીંગ શરૂ

ઉદયપુર : કેન્દ્ર સરકારની મુંબઇ ટંકશાળા દ્વારા દેશના પહેલા રપ૦ રૂપિયાના સિકકાનું બુકીંગ સામાન્ય નાગરીકો માટે શરૂ કરાયું છે. બુકીંગ ર૭ નવેમ્બર સુધી કરાવી શકાશે. ઉદયપુરના સંગ્રહકર્તા મહેશ જૈને જણાવેલ કે આ સિકકાના આગળના ભાગે અશોક સ્તંભ અને રપ૦ રૂપિયા અંકીત કરાયા છે. જયારે પાછળના ભાગે સંસદ ભવન પરિસર અને રાજયસભાના રપ૦મું સત્ર અંકિત કરાયું છે. સિકકાનું વજન ૪૦ ગ્રામ છે.

(11:38 am IST)