Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રેફ્રિજરેન્ટ વાળા એરકન્ડીશનરની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દેવાયો

નવી દિલ્હી : ભારત સરકારે આગામી તહેવારો અને શિયાળાની સિઝન પૂર્વેજ રેફ્રિજરેન્ટ ગેસવાળા એર કન્ડીશનર ની આયાત ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. મોટાભાગે પ્રકારના એર કન્ડિશનર ચીનથી આયાત થતા રહ્યા છે. સ્પ્લિટ અને વિન્ડો બન્ને ટાઈપના એરકન્ડીશન ની આયાત ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.

(12:00 am IST)