Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

રાજસ્થાન સરકારે ૩૧૦૦૦ તૃતીય શ્રેણી શિક્ષકોની ભરતીને આપી મંજુરી

ઉદયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે બતાવ્યું છે કે એમની સરકારે ૩૧૦૦૦ તૃતીય શ્રેણી શિક્ષકોની ભરતીને મંજુરી આપી છે અને રીટ પરીક્ષા થયા પછી આ ભરતીઓ કરવામાં આવશે. એમણે બતાવ્યું આ પદો પર ભરતીથી રાજય સરકાર પર બે વર્ષ સુધી પ્રોબેશન પીરિયડમાં રૂપિયા ૮૮૧.૬૧ કરોડ અને તે પછી પ્રતિવર્ષ  રૂપિયા ૧૭૧૭-૪૦ કરોડ નાણાકીય ભાર આવશે.

(10:02 pm IST)