Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

અનુચ્‍છેદ ૩૭૦ ને મોટો ચૂંટણી મુદો બનાવવો બીજેપીને જ ભારે પડશેઃ હરિયાણા કોંગ્રેસ પ્રમુખ કુમારી શૈલજાની ટિપ્‍પણી

     હરિયાણા કોંગ્રેસ પ્રમુખ કુમારી શૈલજાએ બીજેપી દ્વારા અનુચ્‍છેદ ૩૭૦ હટાવવાને લઇ મોટો ચુંટણી મુદો બનવવા પર કહ્યું છે કે આ ઉલ્‍ટુ તેમને જ ભારે પડશે. કારણ લોકો બેરોજગારી જેવા મહત્‍વપૂર્ણ મુદા પર સવાલ ઉઠાવવા લાગ્‍યા છે.

એમણે કહ્યું લોકો સવાલ પુછી રહ્યા છે કે બીજેપી સ્‍થાનીય અને જનતાથી જોડાયેલ મુદા પર વાત કેમ નથી કરતી ?

(10:08 pm IST)