Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

દિલ્લીની ઓયો હોટલમાં ૧પ વર્ષીય શૂટરનુ મોત, કોચએ કહ્યું બાથરૂમમાં કરંટ લાગ્યો હતો.

શુંટિંગ પ્રતિયોગિતા માટે ઉતરાખંડથી દિલ્લી આવેલ ૧પ વર્ષીય શૂટર પ્રિયાંશુકુમાર રવિવારના ઓયો રૂમ્સ કંપનીની હોટલના બાથરૂમમાં મૃત હાલતમા મળ્યા.પ્રિયાંશુના કોચએ બતાવ્યું કે બાથરૂમના વોટર હીટર દ્વારા તેને કરંટ લાગ્યો હતો. પોલીસએ હોટલ વિરૂદ્ધ લાપરવાહીનો કેસ દાખલ કર્યો છે. અને તપાસ ચાલુ છે.મૃતક બિહારનો રહેવાવાળો હતો. અને દહેરાદૂનમાં અભ્યાસ કરતો હતો.

(12:00 am IST)