Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અત્‍યાર સુધી કોઇએ ‘‘ મી ટુ '' માટે ફરિયાદ નથી કરીઃ મહિલા આયોગ પ્રમુખ

‘‘ધ ન્‍યુ ઇન્‍ડિયન એકસપ્રેક્ષ'' એ જણાવ્‍યું કે મહિલા રાષ્‍ટ્રીય આયોગની પ્રમુખ રેખા શર્માએ  કહ્યું કે ‘‘મી ટુ'' માટે પુરૂષો વિરુદ્ધ આરોપ લગાવવાળી મહિલાઓમાંથી કોઇએ આયોગને ફરીયાદ દાખલ નથી કરી. એમણે કહ્યુ  જયાં સુધી મહિલાઓ ફરીયાદ નહી કરે ત્‍યાં સુધી આ મામલામાં કોઇ નિર્ણય નથી લઇ શકાતો કારણ કે આમાં એમના બ્‍યાનની જરૂરત પડે છે.

(11:41 pm IST)
  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST

  • બનાસકાંઠાના દિયોદરમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પર હુમલો: જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રમેશ ચૌધરી પર હુમલો કરી ગાડીમાં તોડફોડ access_time 1:02 am IST

  • બનાસકાંઠા જિલ્લામાં શંકાસ્પદ સ્વાઈન ફ્લૂના 55 કેસ નોંધાયા: 19 દર્દીઓનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો: અત્યાર સુધીમાં સ્વાઈન ફ્લૂથી 3 દર્દીના મોત થયા access_time 1:14 am IST