Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

અંતે પોલીસ પણ માણસ છેઃ પોલીસ કર્મીઓ ર૪ કલાકથી જાગતા હતાઃ એમની ભુલ નથીઃ ડીઆઇજી રાજેશકુમાર- પટના

બિહારના પટનામાં કાનૂન વ્‍યવસ્‍થાની માહિતી આપતી વખતે કેટલાક પોલીસ કર્મચારીઓ ઝોકા ખાતા હતા. આ મામલે ડીઆઇજી રાજેશકુમારે કહ્યું કે પોલીસ કર્મચારીઓ પણ આખરે માણસ જ છે. અને તે છેલ્લા ર૪ કલાકથી સુતા નથી. એમણે કહ્યું કે આમા પોલીસ કર્મચારીની ભૂલ નથી અને તે નાઇટ ડયુટીમાંથી આવેલ. ડીઆઇજીએ કહ્યુ પોલીસ કર્મચારી તે સમયે સતર્ક હતા.

(11:27 pm IST)