Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

૧૩ વર્ષીય બાળકી સાથે યૌન ઉત્પીડતના આરોપમાં ભારતીય કબડી કોચ રૂદ્રયા હોસમાનીએ હોટલમાં આત્મહત્યા કરી

બેંગલુરૂમાં ૧૩ વર્ષીય બાળકી સાથે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં ભારતીય ખેલ પ્રાધિકરણના કબડી કોચ રૃદ્રયા વી હોસમાનીએ એક હોટલના કમરામાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી આરોપ લાગ્યા બાદ હોસમાનીને ૯ ઓકટોબરે છુટા કરી દીધેલ હોસમાનીએ સ્યુસાઇડ નોટ લખી માફી પણ માગી હતી

(10:31 pm IST)
  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST