Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મુંબઇની મોડલની બેરહેમીથી હત્યાઃ લાશને સુટકેશમાં પેક કરી ફેંકી દીધી

મુઝમ્મિલ સૈયદ નામના ૨૦ વર્ષના કોલેજ સ્ટુડન્ટે સ્ટુલ ઝીંકી હત્યા કરી

મુંબઇઃ માયાનગરી મુંબઇના મલાડ વેસ્ટમાં માઇન્ડ સ્પેસ પાસેથી ઝાડીમાંથી ટ્રાવેલ બેગ મળી તેમાંથી માનસી ઘ્ક્ષિીત નામની મોડેલની લાશ મળી છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર ૨૦ વર્ષના મુઝમ્મિલ સૈયદના નામના સેકન્ડ ઇયરના વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છેઃ માનસી પોતાના ફલેટમાં હતી ત્યારે  ઝઘડો થતા મુઝમ્મિલે તેના માથા ઉપર સ્ટુલ ઝીંકી હત્યા કરી નાખેલઃ માનસી રાજસ્થાનના કોટાની હતીઃ સીસીટીવીમાં એક મોટરમાંથી સુટકેશ ફેંકાતી નજરે પડી તેના ઉપરથી આ યુવક ઝડપાયેલ ગયેલ.

(3:22 pm IST)