Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

આ વર્ષે પી.એમ.મોદી અને ચીની રાષ્‍ટ્રપતિ ની ચોથી મુલાકાતઃ ચીની રાષ્‍ટ્રપતિ ડીસેમ્‍બરમા ભારત યાત્રાએ

ભારતમાં ચીની રાજદૂત લુઓ જુહુઇએ કહ્યું કે દક્ષિણ અમેરિકી દેશ આર્જેન્‍ટીનામાં નવેમ્‍બરમાં જી-ર૦ દેશોની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને ચીની રાષ્‍ટ્રપતિ  શી ચિનફ્રીંગ ની મુલાકાત થશે બંને નેતાઓ વચ્‍ચે આ ચોથી મુલાકાત થશે.

(12:02 am IST)